ભાવનગર
બરવાળા વલ્લભીપુર હાઇવે પર લીમડા ઢાલ નજીક સર્જાયો અક્સ્માત
વલ્લભીપુર : બરવાળા વલ્લભીપુર હાઇવે પર લીમડા ઢાલ નજીક સર્જાયો અક્સ્માત ,
છોટા હાથીના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
અક્સ્માત માં 6 લોકોને ગભીર ઇજા પહોંચી
ઈજાગ્રસ્તોને પ્રથમ વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા
ઈજાગ્રસ્તો ની હાલત ગંભીર જણાતા ફરજ પરના તબીબે ભાવનગર ખાતે રેફર કર્યા
સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને થતાં ઘટના સ્થળ પર પહોંચી
ઈજાગ્રસ્તો તમામ બાટવા તા. માણાવદર જી. જૂનાગઢના હોવા નું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
હેરમાં પરિવાર ભોળાદ દર્શન કરી ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો
છોટા હાથી ટ્રકમાં પરિવારના 10 લોકો હતા સવાર
ઈજાગ્રસ્તો તમામના નામ નીચે મુજબ છે
રમેશ ભાઈ વશરામભાઇ ઉંમર વર્ષ 60
હેમલતા બેન ડેનિશ ભાઈ હેરમાં 20
ડેનિશ ભાઈ રમેશ ભાઈ હેરમાં 27
પરેશભાઈ અરજણ ભાઈ ભૂવા 38
નકુમ રત્ના બેન નવનીત ભાઈ 36
રતનબેન ગગજીભાઈ નકુમ 61